વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-27

(344)
  • 6k
  • 25
  • 3.2k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-27લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ       આકૃતિનો જન્મદિવસ બધાએ એક સાથે ઉજવ્યો, ખુશીએ બધાને પીઝાની પાર્ટી આપી.વિક્રમે પોતાનું ગિફ્ટ હજી સરપ્રાઈઝ રાખ્યું હતું.આકૃતિએ બધાને સાંજે ડિનર માટે આમંત્રણ પણ આપ્યું.    બીજી બાજુ મહેતાએ જેલમાંથી છૂટવા પોતાની યુક્તિ અજમાવી રાધેને ખરીદી ત્રિવેદીને કૉલ કર્યો હતો.કૌશિક ચોકીમાં પાછો આવ્યો એટલે ચોકીનું વાતાવરણ પહેલાં હતું તેવું થઈ ગયું.હવે આગળ…       રાત્રે ડ્યુટીએથી છૂટીને રાધે વિહાનના ઘરે ગયો હતો.પચાસ હજાર મળવાની ખુશી તેના ચહેરા પર સાફ સાફ દેખાઇ આવતી હતી.પોતે પોલીસ કોન્સ્ટેબલ છે એ વાત વિહાન જાણી ન જાય એ માટે રાધે પોલીસ ડ્રેસમાં નોહતો ગયો.વિહાનના ઘરે જઈ