માતા પિતાને ભૂલશો નહિ ......

  • 1.3k
  • 1
  • 561

સમયમાં પરિવર્તનની સાથે સાથે અlપણી પરિવાર પ્રથા પણ ઘણી બધી પરિવર્તિત થઇ છે. પહેલાની સંયુક્ત પરિવારની પ્રથાએ હવે ન્યુક્લીયર ફેમિલીનું સ્થાન લીધું છે. એટલે કે નાનું પરિવાર અને અલગ પરિવાર ઉભા થયા છે. નોકરી ,અભ્યાસ, ધંધો તેમજ અન્ય જરૂરિયાતોને કારણે પરિવારો અલગ અલગ ગામ કે શહેરમાં જઈને વસ્યા છે. તો પણ આ જ જરૂરિયાતના કારણે વૃદ્ધ થઇ ગયેલા માતા કે પિતાની જવાબદારી કે બનેની જવાબદારી દીકરાઓએ આજે પણ નિભાવવી પડે છે. કેટલાક અપવાદ પરિવારોમાં દીકરીઓ પણ આવી જવાબદારી બજાવે છે. બાળક જન્મે છે ત્યારે જ માતાપિતાની અભિલાષા -આશાઓ એના લાલન પાલનમાં સાથે સાથે જ ઉછરે છે. માતાના