આર્યરિધ્ધી - 10

(76)
  • 3.5k
  • 7
  • 1.7k

આગળના ભાગ માં જોયું કે રિધ્ધી ના કાકા નિમેશભાઈ બધા ને રિધ્ધી ના પિતા વિપુલ અને આર્યવર્ધન ના પિતા વર્ધમાન વિશે જણાવે છે.હવે આગળ...વિપુલ મૈત્રી સાથે તેમનું ઘર છોડી દે છે. અને એ દિવસે સાંજે એક દિવસ માટે હોટેલ માં રોકાણ કરે છે. રાતે વિપુલ રૂમ ના સોફા પર બેસી ને હવે ક્યાં જવું એ વિચારે છે. ત્યારે તેના મનમાં એક વિચાર આવે છે એટલે એ રાત્રે જ વિપુલ માયામી થી ન્યુયોર્ક સીટી ની ત્રણ ટિકિટ બુક કરાવે છે.પછી સોફા પર થી ઉભા થઇને બેડ તરફ જાય છે ત્યારે જુએ છે કે મૈત્રી રિધ્ધી અને પાર્થ ને સુવડાવી ને પોતે