KING - POWER OF EMPIRE 11

(142)
  • 4k
  • 5
  • 2.1k

(આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય ના કહેવા પર S.P. અને અર્જુન ગોવા જવા તૈયાર થાય છે અને બીજી બાજુ શૌર્ય પણ પ્રીતિ વિશે બધું જાણી રહ્યો હતો, પણ શું એ પ્રેમ હતો કે પછી કોઈ નફરત કારણ કે શૌર્ય એ જ કહ્યું હતું આ સ્ટોરીમાં નાયક પણ એ જ છે અને ખલનાયક પણ તો જોઈએ આગળ શું થાય છે )શૌર્ય ઉઠયો ત્યારે તેની નજર ટેબલ પર પડેલી ચિઠ્ઠી પર પડી તેણે તે લઈ ને વાંચી અને તેનાં ચહેરા પર સ્મિત આવ્યું તે ટેબલનાં ખાનામાં મૂકી ને ને તૈયાર થવા જતો રહ્યો, થોડીવાર મા બહાર આવી ને નીચે હૉલમાં જઈ ને