દીકરી દિવ્ય વારસો

(33)
  • 3k
  • 3
  • 1.2k

લગભગ સાંજ નો સમય હતો.મલય તેના મમ્મી પપ્પા સાથે હોસ્પિટલ ના ઓપરેશન થીએટર ની બહાર બેેેેઠો હતો. બધાના ચહેરા પર એક અવર્ણનીય ભાવો રેલાતા હતા.અચાનક અંદર થી નર્સ આવી દીકરી જન્મ ના વધામણાં આપે છે . બધાના ચહેરા પર ખુશી છે સિવાય એક એ છે એના પિતા મલય.. એ પિતા તો જાણે બોજ પોતાના ઘરે આવી ગયો હોય એવા ભાવ સાથે સ્વીકારવા તૈયાર જ નથી કે પોતે એક દીકરી ના પિતા બન્યા છે. બીજી તરફ ઓપરેશન થિયેટર માંથી નિત્યા ની ખુશી નો કોઈ પાર નથી .. લગન જીવન ના ૮ ૮ વર્ષો