સફરના સાથી ભાગ -2

(78)
  • 6.1k
  • 7
  • 2.8k

(વિવાન અને સુહાની ની દોસ્તી હવે ગાઢ  બની ગઈ છે.  બંને એક બીજા સાથે બહુ જ સારૂ ફીલ કરે છે.) એક્ઝામ નજીક હતી. ઈન્ટરન્લ એક્ઝામ હતી પણ તેના માકસૅ ફાઈનલ માં ગણાતા હતા તેથી બધાં મન લગાવી ને મહેનત કરવા લાગ્યા હતા.  બંને લાયબ્રેરી માં બેસી વાચતા એકબીજા ને ના આવડે તો શીખવતા. વિવાન ને મેથ્સ માં થોડી તકલીફ પડતી. જયારે સુહાની નુ મેથ્સ પાવરફુલ હતું. તેથી તે વિવાન ની સાથે બેસી ને તેને શીખવતી . એક વાર સુહાની એને એક દાખલો શીખવાડતી હતી ત્યારે વિવાન તેને એકીટશે જોઈ રહ્યો હતો. જાણે આખો તેના માં ખોવાઈ જ ગયો હતો. સુહાની