આરોહી બસમાં બારી પાસે બેઠી હતી. અનિકેત તેની સામે ની સીટ પર આવીને બેસી જાય છે અને તેની સાથે વાત કરવાની કોશિશ કરે છે પણ તે રિસ્પોન્સ નથી આપતી. અનિકેતનું આ વર્તન જોઈને ટેન્શન માં આવી જાય છે. બીજા દિવસે આરોહી બધું જ ભુલીને કોલેજ જવા નીકળી પણ બસમાં જતા જ અનિકેતને આગળ જ જોઈને તે ગભરાઇ ગઈ અને પાછળ જઈને બેસી ગઈ. થોડી વારમાં શિવાની પણ બસમાં આવી જતા આરોહી ને શાંતિ થઇ જાય છે અને બન્ને પોતાની વાતોમાં મશગૂલ થઈ ગઈ. વાત વાત માં આરોહી શિવાની ને બધું જણાવે છે તો શિવાની કહે છે કે તું ખોટું