વિદાય..

(35)
  • 3.1k
  • 6
  • 959

વિદાય(વ્યથા એક ફૂલ જેવી દીકરીની….)     શહેરની માધ્યમાં આવેલ મેઘાવી હોલ, આજે સોળે શરગાણે ઝળહળી ઉઠ્યો હતો, તેની ફરતે આવેલ કલરે - કલરની રોશનીથી જાણે તેની શોભામાં ચાર ચાંદ લાગી ગયા હોય તેવું લાગી રહ્યું હતું, મંડપમાં કરાયેલ ડેકોરેશન પરથી એવું લાગી રહ્યું હતું કે આ કોઈ રાજવી પરિવારનો લગ્નપ્રસંગ હોય, બહારના ભાગે અવનવી એકસાથે ઘણી બધી અલગ - અલગ ભારે કંપનીની રોયલ કરો પાર્ક કરેલ હતી, આ બધો વૈભવ અને ઠાઠ ત્યાંથી પસાર થતાં લોકોનું ધ્યાન અચુક ખેંચતુ હતું.      મંડપની બહારની તરફ મોટા અક્ષરોમાં લખેલ હતું ….ગોહેલ પરિવાર આપ સૌંનું હાર્દિક સ્વાગત કરે છે, અમે મંડપની અંદરની તરફ બને બાજુએ