સુક્ષ્મદ્રષ્ટા -૩

(12)
  • 2.3k
  • 1
  • 782

સૂક્ષ્મદ્રષ્ટા-૩ મહિલાઓ ને ભારતમાં ‘માતૃ શક્તિ’ તરીકે ઓળખવામાં આવે છે. માતા માટે અગાઉ ઘણી વખત લખી ચુક્યો છું. પણ આજ ના આ સૂક્ષ્મદ્રષ્ટા શ્રેણીમાં એક એવી મહિલા વિશે વાત કરવાની છે જે પુત્ર કે પુત્રી ને નહીં પણ એક માતાને જન્મ આપે છે. માતા ને જન્મ આપે છે નો અર્થ આ સત્ય ઘટના ને લખવાનો મારો ત્રીજો પ્રયાસ છે. અગાઉ સૂક્ષ્મદ્રષ્ટા ના પ્રથમ અંકમાં પ્રાણીઓ ની મદદ કરનાર સેવા ધારી વડિલ ની વાત કરી હતી. સૂક્ષ્મદ્રષ્ટા -૨ માં માણસ ને માણસાઈ શીખવનારા રીક્ષા ચાલક શ્રી ઉદયસિંહ જાદવ ની વાત કરી હતી. આજે ત્રીજા અંકને આપના સમક્ષ મુકતા માતૃવંદનન વિશેષ અનુભૂતિ