પ્રથમ પ્રેમ નો નશો ને જીંદગી ની કડવી હકીકત ભાગ 6. પ્રેમ શબ્દ છે, અઢી અક્ષર નો પણ દિલ માં આવી જાય તો તમને જીંદગી બદલી પણ જાય છે, કાંતો બગડી પણ જાય છે, પ્રેમ કોઈ ધંધો નથી કે આપણે તેને નિષ્ફળ કે સફળ થાય. પ્રેમ એ અનંત કાળ થી ચાલી આવતો પ્રવાહ છે.રાધાજી અને કૃષ્ણ ને તો તમે જાણો છો જ પણ તમે જ્યારે મીરા નો પ્રેમ સમજતા થશો ,ત્યારે તમને સમજાશે પ્રેમ નો સાચો મતલબ.પ્રેમ બદલવામાં નહીં પણ જે છે તે ને અપનાવવામાં રહેલો છે. પ્રેમ કોઈ પર કબજો કરવામાં નહીં પણ તેને ખુલ્લી હવા માં ઉડવા દેવા માં