વ્હાઇટ ડવ ૬

(150)
  • 4.6k
  • 9
  • 3.6k

વ્હાઈટ ડવ - ૬ (કાવ્યાની સાથે હોસ્પિટલેથી ઘરે આવેલો આત્મા એની જુડવા બહેન દિવ્યાનો છે એ જાણી કાવ્યાને ખૂબ વિસ્મય થયું. એ આત્માથી ડરીને કાવ્યા રાત્રે મમ્મી સાથે સૂઈ ગયેલી. બીજે દિવસે પૂજારીની વાતો સાંભળી કાવ્યા વધું ગૂંચવણમાં પડી ગઈ...)કાવ્યા કંઈ સમજી નહિ. પાપ વધી જાય ત્યારે એને અટકાવવા ભગવાન સ્વયં આવશે કે પછી એ કોઈને મોકલશે... કોને? કોણ? કોણ આવશે? કોણ બચાવશે વ્હાઈટ ડવ મેન્ટલ હોસ્પિટલ ને?થોડું વિચાર્યા બાદ કાવ્યાએ પુજારી પાસે જઈને જરાક અચકાઈને કાવ્યાએ કહ્યું, “પુજારીજી મારે આપની સાથે થોડી વાત કરવી છે. થોડી ખાનગી છે.” ખાનગી શબ્દ એ એકદમ ધીરેથી ફક્ત હોઠ ફફડાવીને બોલી.“અવશ્ય! મંદિરનો ચોક