કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૪)

(56)
  • 4.2k
  • 42
  • 1.8k

ક્રમશ:(#ભાગ_૧૪)શું  સોનલ મારી  થશે?શું સોનલ મને હા પાડશે?શું સોનલ મને છોડીને ચાલી તો નહી જાયને મોનીકાની જેમ.મારુ મન આજ પાંડવોની ગુફામાં કંઈક અલગ જ તર ફડીયા મારી રહ્યું હતું અને સોનલને હું કહી શકતો ન હતો કે હું તને ખુબજ પ્રેમ કરુ છુ.સોનલને હું કેમ કવ કે હું તને પ્રેમ કરું છું.મને સમજાતું નોહતું.જે વ્યક્તિ દિલથી કોઈ બીજી વ્યક્તિને પ્રેમ કરતું હોય તે કેમ તે કઈ શકતો નહીં હોય..આજ મારે સોનલને મારા અને સોનલના પ્રેમની રજુવાત કરવી હતી.પણ હું શા માટે ડરું છુ. તે મને સમજાતુન હતું.હું સંદિપ ,મુકુન્દ,વિજય,ચિરાગ,ડિમપ્લ,કેશા ભુમી અને સોનલ એટલા લોકો નાશિકમાં દ્રાક્ષ લેવા સીતાવાટીકામા પ્રયાણ કર્યું