સેલ્ફી ભાગ-11

(342)
  • 6k
  • 20
  • 2.9k

સેલ્ફી:-the last photo Paart-11 એક રહસ્યમયી ગુફામાં જેમ-જેમ રોહન,જેડી,શુભમ,મેઘા,પૂજા અને રુહી આગળ વધી રહ્યાં હતાં તેમ-તેમ ગુફાની અંદર નાં દ્રશ્યો એમને આશ્ચર્યચકિત કરનારાં હતાં.ગુફાનાં મુખથી શરૂ થતો સાંકડો રસ્તો પાર કરી એ લોકો જેવાં ખુલ્લાં પ્રદેશમાં આવ્યાં ત્યારે એ મેદાનમાં ફેલાયેલ અપ્રિતમ સૌંદર્ય જોતાં જ શુભમનાં મોંઢેથી અનાયાસે જ બોલાઈ ગયું. "બંદર ગુફા" શુભમનાં મોંઢેથી બંદર ગુફા સાંભળતા જ બાકીનાં બધાં ને થોડી નવાઈ લાગી..આ નામ એમને પહેલાં પણ ક્યાંક સાંભળ્યું હોય એવું એમને લાગી રહ્યું હતું..પણ બરાબર યાદ નહોતું આવી રહ્યું કે આ ગુફા નું નામ એમને ક્યાં સાંભળ્યું હતું. "શુભમ શું કહ્યું.. બંદર ગુફા?"રોહને આશ્ચર્ય