ટ્વીસ્ટેડ લવ - (PART 11)

(92)
  • 5.7k
  • 13
  • 2.3k

(પાછળ ના part માં જોયું કે vaidehi kartik ના frnds ને મળીને plan બનાવે છે અને kartik ને break પતે એટલે  નીચે મોકલવા કહે છે. હવે આગળ) vaidehi : Harsh આજે kartik નહીં આયો કે શું?? Harsh : Kartik તો class માં ગયો છે..તારા લીધે આજે બહાર બેઠો જ નહીં.... ??? vaidehi : મેં શું કર્યું?? Jaani : એ બધું મૂક side માં, આજે પાક્કું જ છે ને તારું?? vaidehi : અરે યાર મને ડર લાગે છે kartik ને propose કરતા. Jaani : તો તું રેવા દે kartik ને બીજી કોઈ girl propose કરી લેશે.તું પછી જોયા રાખજે kartik ને????