પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-16

(165)
  • 5k
  • 10
  • 2.2k

Flashback Continues હું તને ફરી થી મળીને બધુ જ યાદ અપાવવા માંગતો ન હતો, વર્ષો વીતતા ગયા હું હમેશા થી તારા પર દૂર થી નજર રાખતો હતો, અને સમયંતરે સ્વરલેખાજી ને તારી ગેરહાજરી માં મળીને તારા ખબર પૂછીને ચાલ્યો જતો, આમ વર્ષો વીતતા ગયા.તું પોતાની નવી જિંદગી માં ઘણી ખુશ હતી.પરંતુ કિસ્મત ને તારી આ ખુશી બરદાશ્ત થઈ નહીં. આપણી બંને ની કિસ્મત તને ફરીથી નજરગઢ ખેંચી લાવી. નજરગઢ માં કદમ રાખતા જ તું અલગ અલગ મુસીબત માં પડવા લાગી અને ના ચાહતા હોવા છતાં મારે તારો જીવ બચાવવા તારી સમક્ષ આવવું પડ્યું. પરંતુ તારા નજરગઢ આવવા થી મારી જિંદગી