હવસ :-IT CAUSE DEATH-ભાગ 9 અનિકેત નાં ખાસમખાસ દોસ્ત પ્રભાત પંચાલની એનાંજ નિવાસસ્થાને હત્યા થઈ હોવાનો કોલ રાધાનગર પોલીસ સ્ટેશનમાં પ્રભાતનાં ડ્રાઈવર દ્વારા કરવામાં આવતાં અર્જુન એનાં અન્ય કર્મચારીઓ સાથે પ્રભાતનાં ઘરે તપાસ માટે પહોંચી જાય છે.ત્યાં પ્રભાતનો ડ્રાઈવર અર્જુનને પહેલાં માળે લઈ જાય છે જ્યાં પ્રભાત ની ખુરશીમાં લાશ પડી હોય છે. પ્રભાતની લાશને વ્યવસ્થિત જોતાં અર્જુન એ તારણ પર આવે છે કે કોઈએ બાલ્કની ની સામે આવેલી બહુમાળી ઇમારતની ટેરેસ પરથી સ્નાયપર ગન વડે ફાયર કરી પ્રભાતને મોત ને ઘાટ ઉતાર્યો હોઈ શકે છે..આ સિવાય ઘરમાં ચોરી થઈ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં દેખાઈ છે..પણ શું