પ્યાર તો હોના હી થા..! - ૧૦

(61)
  • 4.7k
  • 9
  • 1.9k

પ્યાર તો હોના હી થા..!ભાગ-૧૦[છેલ્લો ભાગ] ❤ ઇન્તેજાર કી ઘડિયાં ખત્મ હુઈ ❤?????????? ઈરફાન એ રાત્રે બેગ પેકિંગ કર્યા બાદ આદિત્યને કોલ કર્યો. "હાય, આદિ.." "હાય, ઇર્ફી બોલ.." "ભાઈ કાલે હું ઇન્ડિયા આવું છું.." "વોટ? પણ કેમ અચાનક?" "ભાઈ મેં નિર્ણય કર્યો છે કે હવે નિગારની હાલત માટે હું જિમ્મેવાર છું તો એને મળી એકવાર વાત ક્લીઅર કરું.." "ઓકે ભાઈ આવી જા. અમદાવાદ આવીને કોલ કરજે.." "ભાઈ હું અમદાવાદ નઈ ડાયરેક્ટ મુંબઇ જાઉં છું.. તું ત્યાં આવી જજે. સવારે ૭:૦૦ વાગે ઉતરીશ.." "ખોટું ન લગાડતો ઇર્ફી પણ પપ્પાનું ચૂંટણી કેમ્પેન ચાલે છે.." "ઓહ, તો ગુજરાતમાં ઇલેક્શન..?" "હા, એટલે મુંબઈ