મહેક ભાગ-૪

(67)
  • 2.6k
  • 7
  • 1.5k

 મહેક_ભાગ_ ૪મહેક, કાજલ અને રાજેશ હોટલની કેન્ટીનમાં ફ્રેન્ડસ સાથે બ્રેકફાસ્ટ માટે જોડાયા...ત્રણેયને આવી જતા જોઈ ગ્રુપ લીડર યોગેશ બોલ્યો. "ફ્રેન્ડસ, આપણે અહી બે દિવસ રહેવાનું છે. એટલે આજ ચાલતાં-ચાલતાં આસપાસનાં જોવાલાયક સ્થળની મુલાકાત લઈશું.. ત્યાર પછી અહીની સોપિંગ માટેની પ્રખ્યાત બજારની મુલાકાત લઈ હોટલ આવશું. કાલે ટેક્સી દ્વારા દુરના સ્થળો જોવા જઈશું... "લીડર સાહેબ કોઇને ગ્રુપથી અલગ રહી થોડી ક્ષણો માણવાની મંજૂરી મળશે.?" પ્રિતીએ પોતાના મજાકિયા અંદાજમાં પુછ્યું."બીલકુલ નહિ... જ્યા સુધી આપણે અહી રહીએ ત્યાં સુધી કોઈ ગ્રુપથી અલગ નહી રહી શકે. પણ હા, 'સાંગાલા વેલી બંજારા કેમ્પમાં' આ નિયમો ચાર-પાંચ દિવસ સુધી હટાવી લેવામાં આવશે. આ હશીન વાદીયા અને ફુલ