યે રિશ્તા તેરા મેરા 2.13

(30)
  • 4.1k
  • 3
  • 1.4k

યે રિશ્તા તેરા મેરા 2.13 રવિ;જો મીત,તારે રમવુ હોય અમારા જોડે તો તારે અમને નાસ્તો તો કરાવવો જ પડશે? સાગર;મીત,જો તુ તો પૈસાવાળોને અમે? મીત;અરે યાર !!દોસ્તીમા એવુ કશુ ન હોય!!!દોસ્તી તો દોસ્તી હોય છે.જે પ્રેમના બંધનનુ પ્રતિક છે. મેહુલ;તો આજે લેતો આવ... અમર;હા,હા... જતીન;આજે સ્કુલ નહી જતો. પરેશ;જા,પૈસા લેતો આવ,,,,આપને પત્તા રમવા જઇએ. મીત;સોરી દોસ્તો મારે આજે... શાળા એ જવુ જ પડશેને અગર બે દિવસ ન જાવ તો ઘરે કોલ જાય ને ઘરે કોલ જાય તો...બધાને ખબર પડે કે હુ કાલે પણ.... મેહુલ;ના..ના એવુ ન કરાય..પણ હા,મને પત્તા રમવાનો બોવ જ શોખ છે, તો તુ કાલે પૈસા તો લેતો