ઈશ્કવાલા Love - ભાગ ૪

(99)
  • 4.2k
  • 14
  • 2k

ગઈકાલે હોટેલમાં જે ઘટના બની તે  ફોન કરીને સઘળી હકીકત પ્રિયા કેયાને જણાવે છે. બીજા દિવસે કોલેજમાં કેયા KD ને શોધતી શોધતી આવતી હોય છે. KD અને એના બે મિત્રો રૉય અને વિકી સાથે સામેના રિહર્સલ રૂમમાં હોય છે. કેયાની નજર KD પર પડે છે. KDની નજર કેયા પર પડે છે. ટૂંકુ ટીશર્ટ અને ટૂંકુ સ્કર્ટ પહેરી કેયાને જોતા જ KD ને ગુસ્સો આવે છે. અને ગઈકાલે જે ઘટના બની તે યાદ આવે છે. કેયા જેવી KD પાસે આવીને કંઈક કહે છે એ પહેલાં તો કેયાના ગાલે KDના હાથની એક થપ્પડ પડે છે. KD:- "આ થપ્પડની જરૂર હતી. ખૂબ લાડકોડમાં મમ્મી