જયારે લાઈફ કોઈ પણ પ્રોબ્લેમ વગર સરળતા થી પાટા પર ચાલતી હોય. ત્યારે કયા આપણે ઈશ્વર ને યાદ કરીએ છીએ ? પણ જો એમા નાનો એવો પણ સ્પીડ બ્રેકર આવે તો આપણી ઉપર દુઃખ ના ડુંગરા તૂટયા હોય એવો અનુભવ થાવા લાગે છે .ઈશ્વર ની યાદ આવવા લાગે છે .આવુ જ કંઇક બન્યુ મીરા અને જીત ની લાઈફ મા .બન્ને ના લગ્ન થયા ને ત્રણ વર્ષ પુરા થવા આવિયા હતા .બન્ને ગવર્મેન્ટ સર્વિસ કરતા હતા.પોતાનુ ઘર પણ લઇ લીધુ હતુ .જીત હવે આપણે બધુ જ સેટ થઇ ગયુ છે .હવે આપણે બેબી પ્લાન્નીંગ માટે વિચારવું જોઈયે .અને એમ પણ તારા કરતા