ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૭

(70)
  • 4.2k
  • 2
  • 1.9k

અમારા પ્લાન પ્રમાણે હું રાકાને રૂમમાં લાવું એટલે પાછળથી રમેશ અને તેના માણસો તેને પકડી તેનું મોં દબાવી તેની હત્યા કરવાના હતા. પરંતુ તે દિવસે રાકા થિયેટર રૂમમાં જ બેસી રહ્યો અને દારૂ પી રહ્યો હતો. એટલે અમે બીજો પ્લાન બનાવ્યો તેની શરાબમાં બેભાન કરવાની દવા નાંખી તેને બેભાન કરી દીધો. તે બાદ રમેશે તેનું ગળું કાપ્યું અને મે તેનો **** કાપી નાખ્યો. હું તેને એટલી નફરત કરતી હતી જેનો મેં બદલો લઇ લીધો હતો. હત્યા થયાની બીજી જ ક્ષણે હું, રમેશ અને બાકીના પાછળના દરવાજેથી ભાગી ગયા. સ્વયમ મિત્તલની વાતો ધ્યાનથી સાંભળતો હતો અને સિગરેટના દમ પર દમ ખેંચી