પૃથ્વી: એક અધૂરી પ્રેમ કથા ભાગ-15

(169)
  • 5.8k
  • 6
  • 2.4k

Flashback continues- મંત્ર નું અર્થઘટન થયા બાદ સૌ કોઈ અચરજ માં હતા કે શું આ શક્ય છે,પણ સ્વરલેખાજી એ કહ્યું કે આ પ્રાચીન લેખ નકલી નથી મતલબ એમાં જે કઈ પણ લખેલું છે એ સનાતન સત્ય છે. પણ આ ખજાના નો ઉપયોગ એ જ વ્યક્તિ કરી શકે જેને આજ સુધી કોઈ હત્યા કરી ના હોય, પણ એક પણ vampire એવો ન હતો કે જેને એક પણ માનવ નો શિકાર કર્યો ના હોય સિવાય કે તું (નંદિની )પણ તું આના માટે તૈયાર નહોતી કારણ કે એ શુધ્ધ ખૂન થી ફક્ત તું જ માનવ રૂપ માં પુનઃ આવી શકે , અને તું