ટેક ઑફ - Take off

  • 1.4k
  • 2
  • 475

દેશના પ્રજાસતાક દિવસ ને હવે થોડા દિવસ બાકી હતા શહેર માં ખુશી અને ઉલ્લાસનો માહોલ હતો આખુ શહેર આ પર્વની તૈયારીમાં વ્યસ્ત હતુ. શાળા, કૉલેજ, સરકારી કચેરીઓ બધી જ જગ્યાએ અલગ અલગ રીતની તૈયારી ને આખરી ઓપ અપાઈ રહ્યો હતો.શહેરની સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવી દેવામાં આવી હતી. આ સમયે શહેર ના પોલીસ વિભાગ અને ગુપ્તચર વિભાગ ને સૂત્રો પાસેથી માહિતી મળી કે દરિયાઇ માર્ગે પાડોસી દેશ ના અમુક લોકો ઘુસી આવ્યા છે અને પ્રજાસતાક પર્વે શહેર