નિસ્વાર્થ પ્રેમ.

(41)
  • 6.5k
  • 7
  • 1.3k

નિસ્વાર્થ ભાવે કરેલ મિત્રતા સંબંધ: જો છેલ્લે સુધી નિભાવી શકો તો જ રાખજો....અધ્ધવચ્ચે ના મુકતા કોઈ ને આજનો આર્ટિકલ સ્પેશ્યલ છે. કેમ કે મારા આર્ટિકલ જે લોકો વાંચે છે, એમાંથી જ એકની સત્ય ઘટના છે.એક દિવસ મને એક વ્યક્તિનો કોલ આવ્યો.તેમણે કહ્યું, 'હેલો'! હીમાંશુભાઈ બોલે છે. મેં કહ્યું ,' હા, બોલો ને તમે કોણ? તેમને કહ્યું કે તમે મારી કહાની પર લખો અને લોકો સુધી પહોંચાડો કેમ કે આ સ્ટોરી માંથી ઘણુંબધું શીખવા મળે એમ છે.એક નિસ્વાર્થ પ્રેમની મિત્રતા.પછી તેમણે મને બધી વાત કરી.વાત કરતા કરતા તે રડી પડ્યા.હું આ આર્ટિકેલ માં તેમનું નામ નય લખી શકું.અને આ આર્ટિકલમાં જે