કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૩)

(41)
  • 4k
  • 5
  • 1.8k

ક્રમશ:(ભાગ_૧૩)સોનલ થોડી આગળ ગઈ ત્યાં જ તેનો પગ લચરી ગયો. હું તેની પાછળ જ હતો તરત જ મે સોનલને થોભી લીધી.તે એ રીતે મારી સામું જોય રહી હતી કે એ જ જગ્યા પર મને સોનલને કહેવાનું મન થઈ ગયું કે સોનલ હું તને ખુબ જ પ્રેમકરુ છુ.પણ,હું નો કહી શકયો.તેણે મને થેન્કયુ કહ્યું .સોનલ થોડીઆગળ ચાલી તે ફરીવાર પાછળ ફરી અને મારી સામે હસી.....ગીરા વોટરફોલસથી નીકળી અમે  સાપુતારા ફેસટીવલમા પવેશ કર્યો .શું અદ્ભુત નજારો હતો...!!!ઝરમર ઝરમર વરસાદ હજી શરુ જ હતોઅમારે ત્યાં બોટીંગ કરવાનું હતું અને એક બાજુ ઝરમર ઝરમર વરસાદ શરુ હતો.દુરથી આવીને સાપુતારામા બોટીંગ ન કરીયે તો આવ્યા