કાલ કલંક-21

(58)
  • 4.5k
  • 2
  • 2k

(પાછળના ભાગમાં આપણે જોયું કે પુરાતન મંદિરમાં આવી ગયેલા રોજી વિલિયમ ગંગારામ અને અનુરાગ ને ભૈરવી તેમજ ટેન્સીનો ભેટો થઈ જાય છે. ભૈરવી આ ચારે જણ ને કેવી રીતે સુરક્ષિત સાચવીને બેઠી છે એની માહિતી આપે છે તેનો વાળ પણ વાંકો અઘોરી કરી શક્યો નથી પોતે તેને કેવી રીતે સાચવી શકી છે. ભૈરવી ની વાત જાણી ચારેય જણાને એના માટે માન ઉપજે છે.હવે આગળ..) મોબાઈલની રીંગટોન વાગતાં જ જાણે અનુરાગને સ્ફૂર્તિ આવી ગઈ. એને ફોન કાને ધર્યો. હેલો ઈસ્પે. સાહેબ સામેથી ડૉ. અનંગનો પરેશાની ભર્યો અવાજ સંભળાયો. યસ આઈ એમ અનુરાગ સ્પીકિંગ સર..!' સાહેબ તમે ઠીક તો છો ને..? અનુરાગ નો અવાજ સાંભળીને