બ્લાઇન્ડ ગેમ (ભાગ - ૫)

(102)
  • 3.3k
  • 3
  • 2.1k

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા) (ભાગ - ૫ : સનસેટની મુસ્કાન) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (પ્રકરણ-૪ માં આપણે જોયું કે... અરમાનને શંકા જાય છે કે સી.એમ.ના મર્ડરનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. એનો તાગ મેળવવા તથા વાર્તાનો પ્લોટ રચવા માટે એ નવ્યાને ફોસલાવે છે; નક્કી ઝીલમાં બોટિંગ માટે આમંત્રણ આપે છે. હઝરત કુરેશી તરફથી એને ચેતવણીરૂપે ફરી એક વિડીઓક્લિપ મળે છે, જેમાં એની પત્ની અર્પિતાની કારને એક ટ્રક ટક્કર મારી રહી હોય છે. અરમાનને એક અજાણ્યો મેસેજ મળે છે કે કુરેશીના મૂળિયાં આતંકવાદ સુધી વિસ્તરેલાં છે. અને અરમાન મહોરું બની ચૂક્યો છે...