ઈશ્કવાલા Love - ભાગ ૩

(92)
  • 4.2k
  • 6
  • 2k

બીજા દિવસે કેયા અને પ્રિયા બંન્ને કોલેજમાં આવે છે. કેયાને KD નું બાઈક નજરે પડે છે.કેયા મનમાં જ કહે છે " શું સમજે છે પોતાની જાતને? મારી પાસે Sorry બોલાવડાવે છે. હવે જો એના બાઈકની હું શું હાલત કરું છું." એમ વિચારી બાઈકની હેડ લાઈટ તોડી નાંખે છે અને બાઈકનું પંક્ચર પણ કરી દે છે. પ્રિયા:- "શું કરે છે યાર? ચાલ કોઈ જશે તો?"કેયા:- "કોઈ નહિ જોય અને જોય તો પણ શું?કેયા કોઈથી ડરતી નથી."કેયાને બાઈકની આ હાલત કરતા વિકી અને રૉય જોઈ ગયા અને જઈને KDને કહ્યું. KD ને ખૂબ ગુસ્સો આવ્યો. કેયા ક્લાસમાં આવે છે. KD કંઈ કહેવા જાય એ પહેલાં