મનભેદ કરી ગઈ...

  • 2.8k
  • 1
  • 821

શા માટે મારા આ હૃદય સમાન કારાગૃહ માં તુ ખુદ ને કેદ કરી ગઈ....??? તુ તો મારી જોડે બસ આમ અમથે અમથું જ મનભેદ કરી ગઈ.... ચાલતુ હતુ મારું આ જીવન સરળ ક , ખ, ગ માં, શા માટે તુ એને જટિલ A to Z કરી ગઈ....??? તું તો મારી જોડે બસ આમ અમથે અમથું જ મનભેદ કરી ગઈ.... જીવતો હતો આ રંગરેજ એની મસ્ત રંગીન દુનિયા માં, શા માટે તુ એને કોરું કટ સફેદ કરી ગઈ....??? તું તો મારી જોડે બસ આમ અમથે અમથું જ મનભેદ કરી ગઈ.... એવી તે શું ખોટ હતી મારા પ્રેમ માં, કે મને Remove