સેલ્ફી ભાગ-9

(347)
  • 5.5k
  • 5
  • 3.1k

સેલ્ફી:-the last photo Paart-9 સૂરજની પહેલી કિરણ ડેથ આઈલેન્ડ પર એક ખુશનુમા સવાર લઈને આવી હોય એવું પ્રતિત થઈ રહ્યું હતું..આગળનાં દિવસે પડેલાં ધોધમાર વરસાદ બાદ હવામાં શીતળતા પ્રસરી ગઈ હતી.આ ઠંડક નાં લીધે હવેલીમાં હાજર બધાં મિત્રો પોતપોતાનાં રૂમમાં સવારના આઠ વાગવા આવ્યાં હોવા છતાં સુઈ રહ્યાં હતાં.વર્ષો પહેલાંની આ હવેલી પણ વરસાદ નાં આગમન પછી નવોઢા નાં જેમ ખીલી રહી હતી.વાતાવરણમાં ફેલાયેલી શીતળતા નાં અહેસાસ હેઠળ હજુપણ બધાં પોતપોતાનાં રૂમમાં સોડ તાણીને સુતાં હતાં. "રોહન ભાઈ નીચે આવો..જલ્દી..બધાં બહાર આવો.."અચાનક દામુ જોરજોરથી ચિલ્લાતા બોલ્યો. દામુ નો અવાજ સાંભળી બધાં ચોંકી ઉઠયાં..દામુ કેમ આટલાં જોરજોરથી બુમો