પ્રેમ એક શક્તિ છે....

  • 2k
  • 1
  • 759

પ્રેમ એક શક્તિ છે... પ્રેમ જિંદગીનું અમૃત છે. પરંતુ પ્રેમ પામવો અને આપવો એ જેટલું સરળ લાગે છે તેટલું સરળ નથી. મનુષ્ય સ્વભાવે અહં કેન્દ્રી અને સ્વ કેન્દ્રી છે. ગlઢ પ્રેમ એ સ્વ પ્રેમ છે. એમાં કોઈ શંકા નથી. પહેલો પ્રેમ એ પણ સ્વ પ્રેમ જ છે. પ્રત્યેક વ્યક્તિ જો કોઈને ગહન પ્રેમ ,સાચો પ્રેમ કરતો હોય તો તે પોતાની જાત ને જ કરે છે. પોતાના કરતા વધારે -વિશેષ પ્રેમ એ બીજા કોઈને કરે છે, એમ કહે તો કદાચ તેને પોતાને પણ ખબર નથી. ખરે ખર તો એની જાત્ ને જ સવિશેષ પ્રેમ કરે છે બીજા કોઈને નહિ...