વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-24

(349)
  • 6.1k
  • 11
  • 3.3k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-24લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ       વિહાન આકૃતિના જન્મદિવસ પર એને સરપ્રાઈઝ આપવા માંગતો હતો.વિહાને આગળની રાત્રે જ પ્લાન બનાવી લીધો હતો.અહીં આકૃતિના મમ્મીએ તેને ઇમોશનલ બ્લેકમેઇલ કરી એક છોકરોને મળવા મનાવી લીધી હતી.આકૃતિએ તેના પાપા સાથે વિહાન વિશે વાત કરવાનું નક્કી કરી લીધું હતું.. હવે આગળ..      વિહાને રાત્રે બાર વાગ્યે જ આકૃતિને બર્થડે વિશ કરી સરપ્રાઈઝ આપ્યું.બીજા દિવસે સવારે વિહાન આકૃતિને લેવા આવશે એમ કહી આકૃતિને તૈયાર રહેવા કહી દીધું.વિહાને ખુશીને આવવા કહ્યું હતું પણ ખુશીએ બહાનું બતાવી આવવાની ના પાડી હતી.વિહાને આકૃતિના ઘરથી થોડે દુર પ્લેઝર ઉભી રાખી.વિહાને બ્લેક ટીશર્ટ અને લાઈટ