ગૃહલક્ષ્મી

(43)
  • 4.4k
  • 4
  • 1.1k

ઉનાળાની સવાર હતી, રેડિયો પર ગીત વાગતું હતું “कहता है बाबुल, ओ मेरी बिटिया,तु तो है मेरे, जिगर की चिठिया,डाकिया कोई जब आयेगा,तुझको चुरा के ले जायेगा”       પ્રવીણભાઈ રેડિયોની બાજુમાં બેઠા બેઠા ગીત ગાતા હતા ને નિશાને ચીડવતા હતા. કે હવે  નિશા ના લગ્ન થઈ જશે.  પછી nishu પારકી બની જશે. અને નિશા રડતા રડતા ગુસ્સે થતા મમ્મી પાસે દોડી જતી. સુશીલાબેન પછી ખોટો ખોટો ગુસ્સો કરી પ્રવીણભાઈ ને વઢતા:" કેમ હેરાન કરો છો મારી nishu ને"    દિવસો જતા ક્યાં વાર થાય છે, નિશા પણ હવે મોટી થઈ ગઈ. કોલેજમાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થઈ. સરસ મજાની એક