ભાઈનો ઇ-મેઇલ ભાગ ૧

(16)
  • 4.3k
  • 7
  • 1.2k

કાવ્યા અને રાજેશ બંને ભાઈ બહેન એકબીજાથી એક મિનિટ પણ અલગ રહી શકે નહિ. નાને થીજ એક શાળા માં ભણેલા. સાથે શાળાએ જાય અને સાથે જ આવે. કવ્યા નાની હતી છતાં પણ ભાઈ નું દફતર તથા નાસ્તાનો ડબ્બો પોતે જ ઉપાડે.રાજેશ થોડો તોફાની પોતાનો ડબ્બો તો જમે પરંતુ કાવ્યા નો નાસ્તો પણ એ જમતો. થોડી ઉંમર થઈ અને ધીમે ધીમે બંને પોતાના રુચિ ના વિષય માં આગળ ભણવા લાગ્યા. આ દુનિયામાં ભાઈ બહેનના સંબંધ જેવો કોઈ સંબંધ નથી. આ સંબંધમાં ઉમર કે શરીર કઈ જોવાતો નથી. માત્ર ને માત્ર પ્રેમ બસ. અને એ જ પ્રેમમાં