ફરી પાછું જો કદાચ આવવું પડે... - ફોર્મ મળ્યું નહિ હોય..

  • 2.8k
  • 926

એક સાવ સરળ લાગતી ગંભીર વાત કહેવી છે,આમ તો પ્રશ્ન છે વણ અનુમતિ માંગે પૂછું છું.કોઈ એક દીકરી જે નાનાથી મોટે બહુ જ લાડ અને પ્રેમથી મોટી થઈ,સમાજ અનુસાર તેના લગ્નનો પ્રસંગ આવ્યો ધૂમધમથી લગન થયા...બાપની છાતી પરથી જાણે કોઈ મોટી જવાબદારી ગઈ હોય.દિકરીતો પોતાનું ઘર સમજી સરળતાથી બધાની જોડે રહેતી હતી. કોઈક કારણોસર બધા ઘરમાં થાય એવી નાની મોટી મતભેદની વાત છેક મનભેદની સુંધી પોહચી ગઈ. એક દિવસ હદ થઈ ગઈ, દીકરીનો કોઈ જ વાંક ન હોવા છતાં તને ઘરમાંથી કાઢી મુકવામાં આવી.શરૂઆતમાં તો ઘરેથી નીકળતા એનો જીવ