માણસ જાત

(11)
  • 3.7k
  • 3
  • 1.1k

મુસાફરી કરીને થાકી પાકી હું બસસ્ટેશને બેઠો હતો .મુસાફરીમાં કંટાળો આવ્યો હતો ને ભુખ પણ બહું લાગી હતી,લોકો પોત પોતાની ધુનમાં આમ તેમ ફરતા હતા. મારું ધ્યાન અચાનક સામેનાં પાર્ટી પ્લોટ તરફ ગયું તો મેદ‍ાનમાં ભવ્ય શરણાર અને સંગીતોની મહેફિલ જામી હતી, મારું ધ્યાન મંડપનાં દરવાજા તરફ ગયું, દરવાજે xyz પરિવાર સ્નેહ મિલન લખેલ હતું તે જોઇ હું ખુશ થઇ ગયો કારણ કે પેટમાં ઉદંરડા દોડતા હતા અેવી ભૂખ લાગી હતી. મારું ખુશ થવાનું કારણ અે હતું કે સંગીતની મહેફિલ સાથે લોકો મંડપમાં લોકો જમી રહ્યા હતા. હું સ્ટેશનથી ઉભો થયો ને મંડપના દરવાજે પહોંચ્યો અને સિધો થાળી પકડી લાઇનમાં રહી