જમીન કે દિકરો

(23)
  • 2.5k
  • 3
  • 798

ચારેતરફ પક્ષીઓ ના કલરવ સિવાય નીરવ શાંતિ હતી. શિયાળો હવે ઉનાળામાં પ્રવેશ કરી ગરમીથી લોકોને દઝાડવાની તૈયારીમાં હતો. ખેતરના ઉતરભાગમાં આવેલા આંબા પર હમણા જ નવી કાચી કેરીઓ લાગી હતી. વરસો પુરાણા, ઘટાદાર ને વડવાઈઓ જેની જમીનમાં મૂળ નાખી ચુકી હતી એવા, ખેતરની નહેર