ક્રમશ:(ભાગ-૧૨)અમારી_ટુર..રાત થવા આવી હતી બસ સુરજ ઢળવાને થોડી જ વાર હતી.અમે હવે નીકળવાની તૈયારીમાં જ હતા.કોઈ જમીને તો કોઈ નાસ્તો કરીને બેસી રહ્યા હતા.સોનલ પણ બસમાં બેસી ગઈ હતી તેની ફે્ન્ડ પણ અને મારા મિત્રો પણ મારે બોટાદથી બેસવાનું હતું.સોનલ મનમાં વિચાર કરી રહી હતી ક્યારેય આવશે કલ્પેશ.!!!ક્યારે આવશે મારો મનનો માનીતો..બસ કોલેજથી રવાના થઈ ગઈ હતી.હું સકઁલ પાસે ઊભો ઊભો બસની નહી પણ સોનલની રાહ જોય રહ્યો હતો.હું ત્યાં જ ઉભો ઉભો સોનલના સપના જોઈ રહ્યો હતો.સોનલ સાથે એક એક પળ વિતાવવાની કેવી મજા પડશે.હું દરેક સેકન્ડને સોનલ સાથે ટૂરમાં માણવા માંગતો હતો.થોડીજ વારમાં બસ આવીને હું બસમાં અંદર