અઘોર આત્મા (ભાગ - ૨)

(210)
  • 5.9k
  • 13
  • 3.2k

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ નવલકથા) (ભાગ-૨ કઠોર તપસ્યા) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (ભાગ-૧ માં આપણે જોયું કે... અંગારક્ષતિએ કબરમાંથી કાઢેલું મડદું જોઈ મારી આંખો ભરાઈ આવી. એ તિમિર હતો - તિમિરનું મૃત શરીર. મને અફસોસ હતો કે જીવતેજીવ મેં એને અતૃપ્ત રાખ્યો હતો. અને હવે એના મૃત્યુ બાદ આજે... વિધિ અનુસાર મેં મડદાને પણ મારી માફક નિર્વસ્ત્ર કરવા માંડ્યું. કીડા-ઈયળોએ તિમિરના પાર્થિવ શરીરને ફોલી ખાવાનું શરુ કરી દીધું હતું. એક સડેલી તીવ્ર દુર્ગંધ મારા નાકમાં ઘૂસી ગઈ. હવે મારે અઘોરપંથની સંભોગ-સાધનાની ક્રિયા અનુસાર મડદાની કમરના ભાગ ઉપર ઘોડો કરીને ઘૂંટણિયે બેસવાનું