(પાછલા part માં જોયું કે vaidehi kartik ને ઈશારા દ્વારા બતાવા માંગે છે કે તે kartik ને love કરે છે but kartik એને ignore કરતો રહે છે. છેલ્લે vaidehi plan બનાવે છે. હવે આગળ ) Harsh : vaidehi એ maximum try કરી છે તને બતાવાની કે એ તને love કરે છે તો પણ તું એને રિસ્પોન્સ નહીં આપતો. હવે તો તું vaidehi વિશે વાત પણ ઓછી કરે છે. શું છે આ બધું?? Jaani : જ્યારથી તે આશ્રમ માં જઈને આયો એક મહિના થી એનો behaviour બદલાય ગયો છે. Harsh : કમ સે કમ જવાબ તો દે યાર... શું શાંતિ થી