કેબલ કટ, પ્રકરણ ૩૩

(89)
  • 3.1k
  • 1
  • 1.7k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૩ખાન સાહેબે ટીમની સામે મીટીંગ શરુ કરતા લાખાને કહ્યું, "તે અંધારી રાતે બબલુની કાર પાસે જોયેલા પેલા બે એકટીવા સવાર લોકોની વાત કરી હતી તે યાદ છે ને? ""હા સર. મને તે ઘટના અને તે લોકો પણ બરોબર યાદ છે. મેં તેમના સ્કેચ પણ બનાવામાં મદદ કરી છે." લાખો હાથ જોડીને બોલ્યો. ખાન સાહેબે સુજાતા સામે જોઇને કહ્યું, "અમને ઘણાબધા પુરાવા મળ્યા છે, શકમંદ આસપાસ જ છે અને કદાચ પરિચિત જ હશે પણ મજબુત પુરાવો ન મળતા ધરપકડ થઇ શકતી નથી. મારે તમારી અને પિન્ટોની મદદ જોઇએ છે.""કેવી મદદ અને અમારી મદદથી