વ્હાઇટ ડવ ૨

(176)
  • 6.1k
  • 4
  • 5.5k

પ્રકરણ ૨ કાવ્યાએ એના મામાને મળીને બધી વાત કરી. સવારે એને મળેલા કવર અને પછી મમ્મીએ કહેલી બધી વાતની એના મામા નીતિરાજભાઇ સાથે ચર્ચા કરીને છેલ્લે એ લોકો વલસાડ જવા તૈયાર થયા. નીતિરાજભાઇને હાલ ઑફિસમાં જરૂરી કામ હોવાથી રજા મળે એમ ન હતું પણ, જેવી રજા મંજુર થશે એવ