તારા શહેર માં

(51)
  • 3.2k
  • 3
  • 931

તારા શહેરમાં.. એજ તેજસ્વી છતા ચંચળ આંખો સાથે મસ્તીભયૂૅ સ્મિત કરતો સોહામણો ચહેરો રાજવી ના સ્મૃતિપટ પર તરી આવ્યો, એના ચહેરા પર સ્મિત ફરક્યુ. જેમ જેમ ટ્રેન ની ગતિ વધતી જતી હતી , રાજવી ભુતકાળ ના સ્મરણો મા ખોવાતી જતી હતી. રાજવી આજે બે મહિના માટે કંપની ની ટ્રેનિંગ માટે મુંબઇ જઇ રહી હતી. પહેલી વાર મુંબઇ જોવાના ઉત્સાહ કરતા, આજે એને એ વ્યકતિ ના શહેર મા જવાનો ઉત્સાહ વધારે હતો, જેને એણે કયારેક દિલ થી ખુબ ચાહયો હતો. જે એના પહેલા પ્રેમ નો અહેસાસ હતો. હા એ જ ' સારાંશ'.. સારાંશ મહેતા.. નામ ક્યાથી ભુલાય, હોઠે ભલે ઓછુ આવેલુ