વસવસો...

(60)
  • 4.3k
  • 3
  • 976

શાંતિલાલ નિવૃત થયા એના હજી બે દિવસ થયા હતા .હાથ મા છાપું લઈને બેઠક –ખંડ મા પ્રવેશતા ની સાથે જ સોફા પર બેસવા જાય છે.ત્યાજ દીવાલ પર લટકાયેલી સર્ગ –વાસ સવિતા ની છબી પર ધ્યાન જતા ભૂતકાળ ની યાદો મા ખોવાઈ જાય છે. સવિતા રસોડા માંથી ભાખરી બનાવતી બનાવતી બૂમ પાડે છે.તૈયાર થવામાં હજી કેટલીક વાર છે ? નાસ્તો ઠંડો થઇ જશે .અને આ ઘડિયાળ પણ જોવો ને જાણે મેટ્રો ટ્રેન ની ગતિ પકડી છે.લગ્ન થયા ને વર્ષો વીતી ગયા .છતા પણ તૈયાર થવા મા એટલી જ વાર લાગે અને ઓફીશે જવા મા મોડુ થશે ત્યારે બધો જ દોષ