ભોપી - જાદુગર છો તું

  • 3.7k
  • 2
  • 1.3k

      તું ચાહતી હતી નેહું તને સાવ ભૂલી જાવકોશિસ રોજ કરું છુંઘણું ખરું તો ભૂલવા પણ લાગ્યો છુંઅને હા હવે એક નવી આદતેઘર કરી ગઈ છે, હવે હું બધું યાદનથી કરતો, બસ તેને જ યાદકરું છું, અને તેજ રીતે તું મને કંઠસ્થત થઈ જતી છો ❤️જાદુગર છો તું ❤️ એક હોય છે જાદુગર અને બીજું હોય છે જાદુ, હા તું જાદૂ છે કોઇ જાદૂ,  કાંઇ પણ એટલું ખાસ નોંહતું તને માળીયા પહેલા, તારી સાથે વાત કરતા એવું લાગતું હતું કે હું જેમ કે મને જ મારી વાતો સમજાવી રહીયો હોય, ખબર છે તું તે જાદૂ છો જે દુનિયા ના