નથણી ખોવાણી - પ્રકરણ -૧૦

(100)
  • 4.9k
  • 5
  • 2.1k

"  તમે બંને એકબીજાને પહેલેથી જ ઓળખતા લાગો છો ?"ગૌતમે થોડા આશ્ચર્ય સાથે પૂછ્યું." હા !" સિદ્ધાર્થે કહ્યું."ડોક્ટર સાહબ ! આપકી ટિકિટ કનફર્મ હો ગઈ હૈ.  સોરી થોડા  વૅટ કરના  પડા."   ટી.સી. એ કહ્યું " થૅન્ક યુ ! હોતા હૈ કભી કભી . લાસ્ટ મોમેન્ટ  પે  ટિકિટ કરવાયા થા. અંદાઝા તો થા. ખૈર અભી હો ગયા કનફર્મ. અચ્છા હૈ." સિદ્ધાર્થે ટી.સી. ને કહ્યું." એકદમ  પ્લાન કરીએ તો આવું જ થાય એમ પણ  એ.સી નાં કોચ ઓછા હોય એટલે  શક્યતાઓ વધારે છે.  ચાલો હું  જવું ,  પછી  કોન્ફરનસ   માં  જવાનું છે .  તારી  પાસે મારો નંબર છે .  કાલ- બાલ  કોલ કરજે