યશ ના હાઈકુ - 2

(11)
  • 6.8k
  • 1
  • 1.3k

યશ ના હાઈકુ ●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●(1)ન વિણું મોતી!આ જગ દુઃખયાળું, પછી રાખુ ક્યાં?(2)ભાવના પણ સંતાઇ ગઇ હવેઆશ પણ ક્યાં?(3)જુનુ મંદિર ભક્ત વિનાનું; ગોતે પ્રભુ ભક્તને(4)એક ભમરો;છે ફુલોની શોધમાંફુલ સુકાયા(5)આંખોમાં આંસુરડી બેન ઊંબરેભાઇની યાદ!(6)રાખ ઉડીનેઆવી આંસુ લૂંટવાઆંસુ બનીને(7)હદય જેનાઉતરે હૃદયમાંહદ વિનાના(8)જુગનુ બની અંધારી રાતે કરેરોશન નભ(9)સસલુ ચાલ્યુંકાચબાની રેસમાંછતાં હારિયું! (10)મે પીધા ઝેર!જાણી જાણી મરવાગયો જીવનો!(11)ઘર સંસાર જીવન જીવવા મારગે કાંટા-કાંકરા(12)મન ખુશ છેલંબાવવા જીવન હસ્વુ જરૂરી (13)ભુખ થી ભૂંડી ભીખ માંગવી; પણનાના છે બાળ(14)શું કરૂ હવે?ન સમજાય ત્યારે આત્મમંથન (15)પથ્થર મેલા પૂજારી સિંચે દુધશું થાય ચોખ્ખા?(16)કળિયુગ માં મોલ પાણીના; જેમસોનુ વેચાય!(17)ભેગા મળીને જમે; તે ગામડાની સાચી સંસ્કૃતિ (18)ભેગુ કરીને જમે; તે શહેરની સાચી સંસ્કૃતિ (19)નિષ્ફળતા તોઅનેક મળી મનેતેથી સફળ (20)સ્વચ્છ ભારત મારૂ સપનુ; આજનહી તો કાલ(21)જગના કામજનસેવા ને લેવુંરામનુ નામ(22)નવરું મન ભુલનુ કારખાનુ સમય મુલ્ય (23)બગાડિયો જોસમય; બગડશે ભાગ્ય તમારુ(24)આળસ એતો જીવતા મનુષ્યની કબ્ર