મૃગજળ - પ્રકરણ - 10

(165)
  • 4.6k
  • 7
  • 2k

"તમે આ શું કરો છો?" કરણે એમના બે હાથ પકડી લીધા. "તમે આ શું બોલો છો? એ બધામાં વૈભવીનો કોઈ દોષ છે જ નહીં." કરણે એમને ઉભા કરી સોફામાં બેસાડ્યા. પાણી લાવી એમને આપ્યું. "તમે એટલા દુઃખો વેઠયા છે, તમારી પરિસ્થિતિ હું સમજી શકું છું." કરણે હસીને કહ્યું. "મને આવો જમાઈ મળ્યો એટલે મારો ભવ સુધરી ગયો દીકરા." નર્મદા બહેને કરણના માથે હાથ ફેરવી એને પોતાની જોડે બેસાડ્યો. "તમે જરાય ચિંતા ન કરતા, વૈભવીને હું એમાંથી એકેય શબ્દ નથી કહેવાનો." કરણે આશ્વાસન આપ્યુ. "એના મનમાં આ બધો ભૂતકાળ ઘૂંટાયા કરે છે એટલે