લાઇફ ઓફ રૂલ્સ - પ્રકરણ-2

  • 3.5k
  • 1
  • 963

લાઇફ ઓફ રૂલ્સ પ્રકરણ-2 પ્રેમ એ લાઇફનો એક પાર્ટ છે, જીવનનો અંત નથી. - સંગીઅખિલ "અખો" આ એવા લોકો માટે લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે, કોઇ માણસ ગળાડુબ કોઇના પ્રેમમાં પડ્યો હોય અને હવે શું કરવું.? તેની તેને ખબર ના હોય. જે પ્રેમમાં બધુ જ હારી ચુક્યાં છે અને ધીરે ધીરે અંત તરફ જવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. અથવા તો ખોટા પ્રેમમાં બધુ હારવા માટે કુદિ પડવાનું સાહસ કરી રહ્યાં છે, યા ભવિષ્યમાં કરવાના છે. પ્રેમ વગર જીવન શક્ય નથી એ વાત સાચી પણ પ્રેમના કારણે જીવનનો જ અંત કરી નાખવો એ વાત સાવ ખોટી કહેવાય. આજ